vijaydshah.com
એશા-ખુલ્લી કિતાબ(16) રાજુલ શાહ
રિવા પણ જાણતી હતી કે ”જન્મ છે એનું મરણ છે”. એ વાત જેટલી સાહજીકતાથી બોલાય એટલી સ્વીકારી શકાતી નથી.એને જ્યારે જીરવવાની થાય ત્યારે કેટલી વિષમ પરિસ્થિતિ ઉભી થાય એ હવે વારંવાર એશાની વાતમાં ડ…