vijaydshah.com
એશા ખુલ્લી કિતાબ (13) રાજુલ શાહ
બીજે દિવસે સવારે ચા નાસ્તાનાં ટેબલ ઉપર મીરાએ વાત કરી ” ધ્રુમિલ માટે એક સારી વાત આવી છે.છોકરી અને ફેમિલી મારા જાણીતા છે.એશા તારી જો મરજી હોય તો હું ધ્રુમિલ ને વાત કરી જોઉ અને એની તૈયારી હોય…