vijaydshah.com
એશા- ખુલ્લી કિતાબ(11)- રાજુલ શાહ
એક પછી એક કેલેન્ડરના પાના ફરતા જતા હતા.કીમોથેરેપીની એક પછી એક ટ્રીટમેન્ટ સમયાંતરે ચાલતી હતી.જો કે હવે રોહીત પ્રમાણમાં પહેલા કરતા વધુ સ્વસ્થ દેખાતા હતા. લગ્નના દિવસો પણ નજીક આવતા હતા તેમ બધુ જ ભુલીન…