vijaydshah.com
સમયની વાતે
ઝરમર ઝરમર નીરની ધારે, વાદળઘેરી કાલની સાંજે, સાહિત્યની સરિતાને કાંઠે, મચી પડ્યાં અમે સમયની વાતે. હાથમાં લઈને સમયની પીંછી, દોર્યા કોઇકે જૂના ચિત્રો, પ્રાચીન ને અર્વાચીન…