vijaydshah.com
નૂતન વર્ષ – સૌપ્રિય સોલંકી ‘શૈલ’.
કરમાઇ ગઇ એક કડી કાલ, ખીલી ઊઠી નવીન કડી આજ, ફોરમ તેની ફેલાય ચારેપાસ, મનુષ્ય હ્રદય હરખાય આજ ; ઊગ્યો સૂર્ય આજ ભારે, કરે છે ચારેપાસ ઝગમગાટ, પ્રસરાવે છે નવીન ચેતન, આ વ્હાલી સકળ સૃષ્ટિ સાટ. શીત્તળ આ અનિલ…