swaadindia.com
રતલામી સેવ
આજે રચનાની ફરમાઈશ પર રતલામી સેવ… અને દિવાળીમાં બનાવી શકાય તેવા થોડા નાસ્તાની એક નાનકડી સીરીઝ આપવા પ્રયત્ન કરીશું… સામગ્રી :- ૫૦૦ ગ્રામ બેસન ૧૦૦ ગ્રામ તેલ મોણ માટે ૧/૨ ચમચી પાપડખાર ૧ ચ…