swaadindia.com
મસાલા મગ
સામગ્રી :- ૨૫૦ ગ્રામ મોટા મગ ૨ ચમચી દળેલી ખાંડ ૧ ચમચી લાલ મરચું ૧ ચમચી ચાટ મસાલો ૧/૨ ચમચી હળદર પાવડર ૧/૨ ચમચી આમચુર પાવડર ૧/૨ ચમચી સંચળ મીઠું સ્વાદ અનુસાર તળવા માટે તેલ રીત :- મગને સાત થી આઠ કલાક પ…