swaadindia.com
દાલ ફ્રાય – જીરા રાઈસ
સામગ્રી :- દાલ ફ્રાય માટે ૧ કપ તુવેર દાળ ૧/૪ કપ ચણાની દાળ (ઓપ્શનલ) ૨ મોટા ટમેટા ઝીણા સમારેલા ૨ ડુંગળી ઝીણી સમારેલી ૪ – ૫ લીલા મરચા ઝીણી સમારેલા ૪ – ૫ કળી લસણ ઝીણું સમારેલુ ૪ – ૪ તજ અને લવિંગ …