marobagicho.com
માળીની ઓળખાણ
આ દુનીયામાં દરેક માણસની એક આગવી ઓળખાણ હોય છે. જેમાં સામાન્ય રીતે તેના નામ-જાતિ-વ્યવસાયનો સમાવેશ થાય. પણ મારે તો અહી એક જ ઓળખાણ આપવી છે; કે હું એટલે… બગીચાનો માળી અને આ છે મારા શબ્દોની દુનિયા.…