marobagicho.com
અપડેટ્સ – 181029
~ ગત અંકથી ચાલું… ~ આગળની અપડેટ્સમાં કરેલમાં પ્લાન મુજબ એક જ દિવસ પછી બીજી વાતો ઉમેરી દઇશ એવો વિચાર મેં કેમ કર્યો હશે એ એક વિચાર માંગી લે એવો મુદ્દો છે. (કમ-સે-કમ આવા વિચારો કરતા પહેલા મારે મ…