marobagicho.com
અપડેટ્સ – 181028
. . . ~ આટલા જ દિવસોમાં મારા બગીચામાં બીજીવાર આવવું એ જ એક અનોખી વાત છે મારી માટે! સૉ, થ્રી ચિયર્સ ટુ મી! (હીપ હીપ હુર્રે..) ~ છેલ્લી અપડેટ્સ નોંધતી વખતે માઉન્ટ આબુની ટ્રીપ વિશે લખ્યું હતું પણ બે દ…