marobagicho.com
[171024] અપડેટ્સ
~ સૌ પ્રથમ તો આજે મારા બગીચાને દિવાળીની શુભેચ્છાઓ… ભલે આ એક ઇ-સ્થળ હોય, પણ મારી માટે એક કાયમી વિસામો છે. મારા વિચારોનું ગોડાઉન છે. એમ તો કારખાનું અને પ્રયોગશાળા પણ છે. કંઇ જ ન હોવા છતાંયે આ મ…