marobagicho.com
[170819] ફોટો અપડેટ : ગ્રીન ડે અને જન્માષ્ઠમી ડ્રેસીંગ
~ લગભગ એક વર્ષ પહેલા છેલ્લી ફોટો અપડેટ હતી. આજે ઘણાં દિવસે યાદ આવ્યું કે બીજું લખવાનો સમય ન હોય તો એકાદ ફોટો અપડેટ કરી દેવાય. (એમાં કાંઇ કોઇ ખોટું ન લગાડે.) ~ ઉપર હેડીંગમાં લખ્યું છે એમ આજે સામાન્ય…