marobagicho.com
અમદાવામાં આવેલું કાંકરીયા તળાવ અને તેના ફોટો ⋆ મારો બગીચો.કોમ
અચાનક નવું બનાવેલ કાંકરીયા તળાવની મુલાકાત લેવાનું મન થયું'તું તો આંટોમારી આવ્યા. તેના વિશે અહીયાં પહેલા કહી ચુક્યો છું એટલે આજે માત્ર ફોટો અને તેની વિગતો.