satyaday.com
સુરત માં શાળા બંધના એલાનનો ફિયાસ્કો : વાલીમંડળે અમદાવાદના સભ્યોને ગણાવ્યા જવાબદાર - SATYA DAY
ફી નિર્ધારણ ના કાયદાનું અમલીકરણ અને વાલીઓ પાસેથી બેફામ ઉઘરાવતી શાળા સંચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે ગુજરાત વાલીમંડલ દ્વારા ગુજરાત શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે સુરતમાં આ બંધને કોઈ સમર્થન પ્રાપ્ત નથી થયું,જેની પાછળ અમદાવાદ વાલી મંડળ જવાબદાર હોવાનું સુરતના વાલી મંડળના સભ્યોએ આક્ષેપ કર્યો છે. વાલીઓ પાસેથી બેફામ ઉઘરાવતી શાળાઓ સામે …