satyaday.com
અાઝાદીબાદ પાક.ના હુમલા વખતે નહેરુએ અારએસએસની મદદ માંગી હતી- ઉમા ભારતી - SATYA DAY
કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ અેવો દાવો કર્યો છે કે અાઝાદી બાદ જ્યારે પાકિસ્તાન ભારત પર ખાસ કરીને જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ અારએસએસની મદદ માંગી હતી. ઉમા ભારતીએ અેવુ પણ કહ્યું છે કે અારએસએસના સ્વંયસેવકો મદદ કરવા કાશ્મીર પહોંચી ગયા હતા. ઉમા ભારતીએ ભારતીય સેનાને લઈને અારએસએસના વડા મોહન ભાગવત દ્વારા કરવામાં અાવેલા …