satyaday.com
Jioની દિવાળી સ્પેશિયલ ઓફરઃ ૩૯૯ના રિચાર્જ પર ૧૦૦% કેશબેક. - SATYA DAY
મુંબઇ તા. ૧૨ : Jioએ એક નવી ઓફરની જાહેરાત કરી છે, જેમાં ગ્રાહકોને ૩૯૯ રૂપિયાનું રિચાર્જ કરાવવા પર ૧૦૦ ટકા કેશબેક આપવામાં આવશે. આ કેશબેક વાઉચર તરીકે મળશે જેનો ઉપયોગ તમારા નંબર પર રિચાર્જ કરાવવા માટે કરી શકાશે. આ ઓફર ૧૨ ઓકટોબરથી શરૂ થથે અને ૧૮ ઓકટોબર સુધી ચાલશે. ૩૯૯ રૂપિયાના આ પેકમાં પ્રી-પેઈડ ગ્રાહકોને 1GBપ્રતિદિવસના હિસાબે 84GB ડેટા, …