satyaday.com
2018મા ભારતનો અાર્થિક વૃદ્ધિદર 7.2 ટકા રહેશે: UN - SATYA DAY
સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ખૂબ જ ખાનગી વપરાશ, પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ અને સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ 2018માં ભારતના અર્થતંત્રમાં વૃદ્ધિદર 7.2 ટકા રહેશે જ્યારે 2019માં તે વધીને 7.4 ટકા રહેશે. ‘વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ 2018’ રજૂ કરતા અહેવાલમાં સંયુક્ત રાષ્ટ્ર અાર્થિક અને સામાજિક બાબતોના વિભાગ (યુ.એન. ડી.ઇ.એસ.એ.) એ કહ્યું કે સમગ્ર એશિયા માટે …