satyaday.com
એશિયા કપમાં ક્લોલિફાય કર્યા બાદ “જીતના જશ્નમાં ડુબી ભારતીય ફુટબોલ ટીમ” - SATYA DAY
ફિફા અંડર 17 વર્લ્ડ કપમાં ભારતની ટીમ હજુ સુધી એક પણ મેચ જીતી ન શકવાથી નિરાશ જરૂર હશે. તો બીજી તરફ એશિયા કપ ક્વોલિફાયર મેચમાં ભારતીય ફુટબોલ ટીમે શાનદાર પ્રદર્શન કરતા મકાઉને કરારી હાર આપે 2019માં UAE માં થનારી એશીયા કપ માટે ક્વોલિફાય કરી દીધું છે. મોટી ઉપ્લબ્ધી મેળવ્યા બાદ ભારતીય ફુટબોલ ટીમ, દેશના ફુટબોલના …