satyaday.com
ગાંધીનગર કોંગ્રેસના આગેવાનોએ ઝૂંપડપટ્ટીમાં પતંગોનુ વિતરણ કર્યું - SATYA DAY
ગાંધીનગર કોંગ્રેસના આગેવાનો દ્વારા શહેરના જુદા જુદા વોર્ડમાં વસતા શ્રમિકો અને ઝૂંપડપટ્ટીના ભુલકાઓને ઉત્તરાયણ નિમિત્તે પતંગોનુ વિતરણ કરવામાં આવ્યું.જુદા જુદા વોર્ડમાં વસતા શ્રમિકો અને ઝૂંપડપટ્ટીના ભુલકાઓને પણ ઉત્સવ ઉજવવા મળે તે માટે અા કાર્યક્રમ યોજાયો હતો.