satyaday.com
આવતા મહિને અહેમદ પટેલ રાજકીય સન્યાસ લેશે? - SATYA DAY
સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ આવતા મહિને રાજકીય સન્યાસ લે તેવી શકયતા સેવાઇ રહી છે. આવતા મહિને જાહેર થનારની રાહુલની નવી ટીમમાં તેઓ નહીં હોય,તેમણે પોતે જ વિનંતી કરી તેમને નિવૃત્તિની મંજૂરી આપી દેવા માંગણી કરી છે.સોનિયા ગાંધી નિષ્ક્રીય થઇ જતા હવે અહેમદ પટેલની ભૂમિકા પણ સિમિત થઇ જવા પામી છે. તેવું પણ જાણવા …