dharmapravah.in
દિલ્હીઃ ACPએ પોલીસ હેડકવાર્ટરના 10મા માળેથી કૂદીને આત્મહત્યા કરી, તપાસ શરૂ - Dharma Pravah
નવી દિલ્હીઃ આઈટીઓ સ્થિત પોલીસ મુખ્યાલયના 10મા માળેની છત્ત પરથી કૂદીને એડિશનલ કમિશનર રેન્કના અધિકારીએ આત્મહત્યા કરી લીધી. ઘટના ગુરૂવાર સવારે 10 વાગ્યા આસપાસની છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એસીપી પ્રેમ વલ્લભ (55 વર્ષ) વિસ્થાપના વિભાગમાં તહેનાત હતા. બિલ્ડિંગમાંથી છલાંગ લગાવ્યા બાદ તેઓને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા...