funnewsindia.in
આલિયાએ ગૌરી ખાનનાં સ્ટોરની મુલાકાત લીધી; ત્વરિત એની ગ્રાહક બની ગઈ - Fun News India :
મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનનાં ઈન્ટિરીયર ડિઝાઈનને લગતા નવા સ્ટોર GKD (ગૌરી ખાન ડિઝાઈન્સ)ની આજે અહીં મુલાકાત લીધી હતી અને એને ગૌરીએ ડિઝાઈન કરેલી ચીજવસ્તુઓ એટલી બધી ગઈ કે તે આજે જ એમની ગ્રાહક બની ગઈ છે. આલિયા આજે ડિઝાઈનર સ્ટોરની મુલાકાતે ગઈ હતી અને પોતાનાં નવા ઘર …