Avatar

Jadui Kahaniya

@jaduikahaniya / jaduikahaniya.tumblr.com

  Welcome to JADUI KAHANIYA  | here you will find various types of festival wishes, quotes, and images in three different languages Gujarati, Hindi, and English. 

100+ મા વિશે કહેવતો 2021, Mother Quotes in Gujarati

તમારી માતાના ચહેરા પર એક સુંદર મજાનું સ્મિત લાવી આપે તેવા Mother Quotes in Gujarati, Maa Vise Suvichar in Gujarati, Maa Poem in Gujarati, મા વિશે શાયરી, Mother Shayari in Gujarati, મા વિશે કવિતા, Mother Thought in Gujarati અને Maa Status in Gujarati અહીં નીચે આપેલ છે. તમે તમારી “મા” પ્રત્યેની લાગણી દર્શવવામાં આ Maa Quotes in Gujarati નો ઉપયોગ કરી શકો છો.

Mother Quotes in Gujarati

કોણ કહે છે બાળપણ પાછું નથી મળતું,

ક્યારેક “મા”ના ખોળામાં માથું મૂકીને સુઈ જુઓ.

________________________________

જે માંગુ એ આપીયા કર એ જિંદગી,

તું પણ મારી ‘મા’ જેવી બની જાને.

_________________________________

“માઁ” સારી રોનક દેખલી જમાને કી મગર,

જો સુકુન તેરે “પહલુ” મેં હૈ વો કહી ભી નહિ.

Read Full Article : Maa Quotes in Gujarati

🔥 હોળી - ધુળેટી 2021: Wishes, Quotes, Shayari, SMS, Status and Images in Gujarati

હોળી અને ધુળેટી ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સુંદર Happy Holi Wishes in Gujarati, Holi Quotes in Gujarati, Happy Dhuleti Wishes in Gujarati, Dhuleti Quotes in Gujarati, Holi Message/SMS in Gujarati, હોળી ની શુભેચ્છા, Holi Shayari in Gujarati, ધુળેટી ની શુભેચ્છા અને Happy Holi Status in Gujarati 2021 આપેલ છે, જે તમને તમારા સાગા-સંબંધીઓ સાથે હોળીની શુભકામનાઓ પાઠવવમાં મદદરૂપ થશે. 

ભગવાન તેમના બધા આશીર્વાદો તમારા ઉપર વરસાવે અને તમારા જીવન ને ખુશીઓના રંગોથી ભરી દે.

🌷 હોળી ની શુભેચ્છા 

_____________________________________

હોળી-ધુળેટીનો આ તહેવાર, લાવ્યો હજારો ખુશિયાં,

હોળીના પવિત્ર તહેવાર પર, આપ સૌને અભિનંદન 🤗!!

🌹 હોળી ની હાર્દિક શુભેચ્છાઓ 🌹

_____________________________________

હંમેશા મીઠી રહે તમારી બોલી, 

ખુશીઓ થી ભરાઈ જાય તમારી જોલી,

તમને સૌને મારા તરફથી હેપી હોલી.

🌹 ધુળેટી ની હાર્દિક શુભેચ્છાઓ 🌹 

_____________________________________

Read full Article : Dhuleti Quotes in Gujarati

50+ {સલામતી ના નારા} Safety Slogan in Gujarati Language 2021

કાર્યક્ષેત્ર, શાળા કે ઘરની દીવાલો પર લગાવી શકો તેવા ખુબજ સુંદર સલામતી સૂત્રો, Safety Slogan in Gujarati LanguageRoad Safety Slogan in Gujarati, અને Electrical, Fire, and Industrial Safety Slogan in Gujarati Language ના નારા અહીં નીચે આપેલ છે. જેનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓમાં થઈ શકે છે.

નસીબ બચાવે કોઈકવાર, સુરક્ષા બચાવે વારંવાર

_____________________________________

અકસ્માત એ કુદરતની દેણ નથી, આપણી ભૂલનું પરિણામ છે.

_____________________________________

સલામતી ના અક્ષર ચાર, સમજે તેનો બેડો પાર.

_____________________________________

ટ્રાફિકના નિયમો પાળો, આવનાર મુસીબતો ટાળો.

_____________________________________

ટ્રાફિકના નિયમોનું હંમેશા પાલન કરો, વન વેના નિયમોનું પાલન કરો.

_____________________________________

Read full Article : Road Safety Slogan in Gujarati

મહાશિવરાત્રી 2021: Quotes, Wishes, Shayari, SMS, Status and Images in Gujarati

મહાશિવરાત્રીના પવિત્ર દિવસ માટે અહીં નીચે, મહાશિવરાત્રી ની શુભેચ્છા, Mahashivratri Wishes in Gujarati, Mahashivratri Quotes in Gujarati, અને Happy Mahashivratri Shayari, SMS, Status and Images in Gujarati આપેલ છે. જે તમને તમારા પ્રિયજનોની સાથે મહા શિવરાત્રી ની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે.

Mahashivratri Wishes in Gujarati

મહા શિવરાત્રીના આ શુભ પ્રસંગે ભગવાન શિવના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર સાથે રહે તેવી શુભકામના.

🌷 હેપી મહાશિવરાત્રી 2021 🌷

મહાશિવરાત્રીના શુભ દિવસે ભગવાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે અને તમને સુખી જીવન આપે.

📿 ૐ નમ: શિવાય 📿

🌷 મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ 🌷

શિવ કી મહિમા અપરંપાર, શિવ કરતે સબકા ઉદ્ધાર.

ઉનકી કૃપા આપ પર સદા બની રહે, ઓર આપકે જીવન મેં આયેં ખુશિયાં હજાર.

🔱 શિવ શિવ 🔱

💐 Happy Mahashivratri 💐

________________________________

100+ [ગુજરાતી ટેટસ] Attitude Status in Gujarati 2 Line 2021

અહીં નીચે ખૂબ જ હાર્ડ દુશ્મનની રૂહ કંપાવી દે તેવા Attitude status in Gujarati 2 line,ગુજરાતી નવા ટેટસ, One Line or Royal Attitude Status in Gujarati, Attitude Quotes in Gujarati અને Gujarati Status for WhatsApp આપેલ છે. તમારા દુસ્મનો અને રિસ્તેદારો ને તમારું level બતાવવા માટે આ ગુજરાતી સ્ટેટ્સ તમને મદદરૂપ થશે.

Gujarati Status Attitude

હું પૈસા નો હિસાબ નથી રાખતો,

પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.

🤨 🤨 🤨

_____________________________

મર્યાદા નામની વસ્તુ નડે છે, 

બાકિ ટેબલ પર બંધુક મૂકીને ખુદની સરકાર બનાવતા અમને પણ આવડે છે.

🔥  🔥  🔥

_______________________________

હમ અપના Attitude તો વક્ત આને પર દિખાએંગે, 

શહર તું ખરીદ ઉસ પર રાજ કરકે હમ દિખાએંગે.

😎 😎 😎

_________________________________

Read Full Article : Gujarati Status Atitude

💔100+ ગુજરાતી Sad Shayari, Quotes and Status | Bewafa Shayari in gujarati

Gujarati Sad Shayari એ આપણી દુભાયેલી લાગણીઓને વ્યક્ત કરવાનો એક જરિયો છે. જયારે આપણે કોઈ વ્યક્તિને બેહદ પ્રેમ કરતા હોઈએ અને પછી એ આપડે છોડીને ચાલી જાય એનું દુઃખ એક સાચો પ્રેમી જ સમજી શકે. આ પોસ્ટમાં એક સાચા આશિકે લખેલી 100+ Bewafa Shayari in Gujarati આપેલ છે જેને વાંચીને તમારી આખોમાં પણ આશુ આવી જશે.

______________________________________

ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ પણ દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું.

______________________________________

કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ, એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય.

______________________________________

પ્રેમ હતો જેનાથી,

નફરત છે હવે એનાથી.💔

______________________________________

Read My Full Article : Gujarati Sad Shayari

100+ Best Instagram Bio For Girls, Instagram Captions for Girls 2021

If you are also looking for a good Instagram bio for girls then you have come to the right place. Because a good Instagram bio or captions reflects a person. Today in this post I have brought for you 100+ Best Instagram bio for girls in three different languages English, Hindi, and Gujarati. Which you will surely like.

👉SWAGER GIRL😎 

👉PURE SINGLE❤ 

👉LOVE PHOTOGRAPHY📷 

👉DOB: 9 sep 2005 🎂 

👉ATTITUDE IN BLOOD😈 

______________________________

😇 Dadies li’ll girl 😇

🎂Wish me on 12 may🎂

🥰Smiley🥰

🐶Dogs lover🐶

👉🏻Daughter of @father_name @Mother_name

👇 Check out my latest post 👇

__________________________________

🎂🎂₵₳₭Ɇ_₥ɄⱤĐɆⱤ _31_JɄⱠɎ

ꂵ꒤ꇙ꒐ꉔ ꒒ꄲ꒦ꏂꋪ🎶🎶 because gone my stress

𝙕𝙞𝙙𝙙𝙞 𝙜𝙞𝙧𝙡 🙃 𝘼𝙣𝙜𝙧𝙮 😠🙆

𝕃𝕠𝕧𝕖 𝕥𝕣𝕒𝕧𝕖𝕝𝕚𝕟𝕘 🚗

💍💍ᏒᎬᏝᎯᎿᎨᎾᏁᏕᎻᎨᏢ ᎨᏁ- _@name_-15-2-20201💏❤

___________________________________

Check My Full Article : Instagram bio for girls

વેલેન્ટાઇન્સ ડે 2021: Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati

પ્રેમીઓનો દિવસ એટલે કે વેલેન્ટાઇન્સ ડે  જે દર વર્ષે 14 ફેબ્રુઆરી ના દિવસે ઉજવવમાં આવે છે. વેલેન્ટાઇન્સ ડે પર પ્રેમીઓ એક બીજાને ગુલાબ, ચોકોલેટ અને વિવિધ પ્રકારની ભેટો આપે છે. આ ખાસ દિવસે આ પોસ્ટ Happy Valentine's Day Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati તમને તમારી પ્રેમની લાગણીઓને શબ્દો દ્વારા વ્યક્ત કરવામાં ઉપયોગી થશે.

કહેવા માટે મારી પાસે શબ્દો નથી, આપવા માટે વસ્તુ નથી. પણ હા દિલ થી એક વાત જરૂર કહીશ કે તારું ધ્યાન રાખજે કેમકે મારી પાસે તારા જેવુ કોઈ બીજુ નથી.

❤️Happy Valentine's Day❤️ 

જ્યારે તને લાગે ને કે "કંઈક ખૂટે છે, તો એ કમી "મારા" સિવાય બીજા કોઈની નહિ હોય.. 💞 

❤️Happy Valentine Day My Love❤️

એમની બેદરકારીની ફરિયાદ શું કરવી, ચાલો આજે ફરીથી હું જ યાદ કરી લઉં.

❤️Happy Valentine Day❤️ 

પ્રપોઝ ડે 2021: Quotes, Wishes, Shayari, SMS, Status and Images in Gujarati

પ્રપોઝ ડે 2021: દર વર્ષે વેલેન્ટાઈન્સ વિક ના બીજા દિવસે એટલે કે 8 ફેબ્રુઆરી ના દિવસે Propose Day ઉજવવામાં આવે છે. જો તમે કોઈને પ્રપોઝ કરવા માટે લાંબા સમય થી રાહ જોઈ રહ્યા છો તો પ્રપોઝ ડે યોગ્ય દિવસ છે. આ પોસ્ટ માં હું તમારા માટે Happy Propose Day Quotes, Wishes, Shayari, SMS, Status and Images in Gujarati લાવ્યો છું, મને આશા છે કે તેમને તે પસંદ આવશે.

પ્રપોઝ ડે ના દિવસે હું ફરી એક વાર તને propose કરીશ બોલને શું તું ફરી એક વાર મને હા પાડીશ! 

❤️ Hppay Propose Day ❤️

એક સપનું છે, તારી સાથે જીવવાનું,

બાકી ખબર જ છે કે, મરવાનું તો એકલા જ છે.

🥰 હેપી પ્રપોઝ ડે દિકુ 🥰

મને આ દુનિયાથી કશો જ મતલબ નથી મને તો બસ તું, તારો સમય અને તારો પ્રેમ જોઈએ છે.

😍 Hppay Propose Day My Love 😍

Read Full Article : Happy Propose Day Quotes

Top 3 ગુજરાતી વાર્તાઓ | Gujarati Bal Varta | Gujarati Stories with Moral

Gujarati Vartao નાના હોય કે મોટા બધાને સાંભળવી ગમતી હોય છે. વાર્તાઓ એ માધ્યમ છે કે જેના દ્વારા આપણે બાળકોને સારા સંસ્કાર આપી શકીએ. એજ કારણ છે કે આપણે બધા આપડા દાદા-દાદી પાસે થી વિવિધ પ્રકરની બાળવાર્તા સાંભળી ને મોટા થયા છીએ. આ લેખમાં હું તમને Top 3 Gujarati Stories with Moral કહીશ જે ખુબજ રસપ્રદ છે. 

મોહનગઢ નામનું એક ગામ હતું. ત્યાં ગામના બધા લોકો હળીમળીને રેતા. ત્યાંના મોટાભાગના લોકો પ્રમાણિત અને મહેનતુ હતા. ગામમાં રામણકાકા રેહતા, તે પણ ભલા હતા પણ ગપ્પા મારવાથી ટેવાયેલા હતા.....

દિલ્હી શહેરમાં કપુરચંદ નામનો એક શ્રીમંત વેપારી રહે. તેના વિશે લોકોમાં એવી માન્યતા ફેલાયેલી હતી કે સવારના પહોરમાં કપૂરચંદનું મોટું જે જુએ તેનો આખો દિવસ ખરાબ જાય. તેને ખાવાનું પણ ન મળે! ...

માનગઢ નામના એક રાજ્યની વાત છે. ત્યાંના રાજા વિજયસિંહ ખૂબ દયાળુ અને ન્યાયી હતા. એમના રાજ્યની પ્રજા ખૂબ સુખી હતી પરંતુ રાજા ખૂબ દુઃખી હતા. કારણ કે એમના રાજકુંવર ઉદયસિંહ ઘણા દુબળા-પાતળા હતા. વૈદ શ્રીનું કહેવું કતું કે રાજકુંવર નાના હતા ત્યારે એમના પેટમાં એક સાપ ઘૂસી ગયો હતો.....

🤔 આ બધી વાર્તાઓ વાંચવા માટે અમારી website ને visit કરો... Jaduikahaniya.com

પ્રજાસત્તાક (ગણતંત્ર) દિન 2021: શાયરી, Wishes, Quotes, Slogan and Images

ગણતંત્ર ના દિવસે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે Share કરી શકો તેવા ખુબજ સુંદર 26 January Shayari in Gujarati, 26મી જાન્યુઆરી નો ડાન્સ, Republic day Quotes in Gujarati, 26 January Slogan in Gujarati, અને પ્રજાસત્તાક દિન શાયરી અહીં નીચે આપેલ છે. જે તમને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવવા માં મદદરૂપ થશે.

Republic Day Quotes in Gujarati

આ વિશેષ પ્રસંગે, ચાલો આપણે આપણી માતૃભૂમિને વચન આપીએ કે આપણે આપણા ધરોહર, ધર્મોની સમૃધ્ધિ અને સંરક્ષણ કરનારા દરેક કામ કરીશું. 

💐 પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ 💐

______________________________________

તરવું હોય તો સમંદર માં તરો,

નદી અને નાડા માં શું રાખું છે.

પ્રેમ કરવો હોય તો વતન સાથે કરો,

આ બેવફા માણસો માં શું રાખ્યું છે. 

🇮🇳 Happy Republic Day 🇮🇳

______________________________________

ચાલો આ 72માં ગણતંત્ર દિવસ પર વાસ્તવિક નાયકોને સલામ કરીએ.

🌹 ગણતંત્ર દિવસની શુભકામના 🌹

______________________________________

ચાલો આપણે ભારતના ખરા નાયકોને યાદ કરીએ, કે જેમણે આપણને આઝાદી આપવા માટે પોતાના જીવની આહુતિ આપી.

🙏 પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ 🙏

Read full Article : 26 January Shayari in Gujarati

26મી જાન્યુઆરી {પ્રજાસત્તાક દિન} Speech and Essay in Gujarati 2021

અહીં નીચે ખુબજ સુંદર Republic Day Speech in Gujarati, 26 જાન્યુઆરી સ્પીચ ગુજરાતી, 26 January Anchoring Script in Gujarati 26 મી જાન્યુઆરી નો નિબંધ અને 26 January Essay in Gujarati આપેલ છે. જે તમને ગણતંત્ર દિવસ પાર ભાષણ આપવા કે નિબંધ લખવામાં મદદરૂપ થશે.

26 January Speech in Gujarati 2021

અત્રે ઉપસ્થિત મારા આદરણીય આચાર્યશ્રી, મહેમાન ગણ, સર અને મારા પ્રિય વિધાર્થી મિત્રો, આજે હું પ્રજાસત્તાક (ગણતંત્ર) દિવસ વિષે બે શબ્દો કેહવા મંગુ છે જે શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી.

આપણા સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું પોતાનું જ એક વિશેષ મહત્વ છે. 1930 માં રાવી નદીના કિનારે...Read my Article : Republic Day Speech in Gujarati

26 January Essay in Gujarati

આપણો દેશ ભારત 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયો ત્યારબાદ આપણા દેશ માટે બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી.  અને આ બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસે આપણા બંધારણ ની રચના કરી જેને 26 નવેમ્બર 1949 ના દિવસે બંધારણ સભાના 284 સભ્યોએ તેના પર સહી... Read my Article: 26 મી જાન્યુઆરી નો નિબંધ

100+ ગુજરાતી Quotes on Motivation, Life, Friend, and Love

મિત્રો,એક સુંદર Gujarati Quotes આપણું જીવન બદલી શકે છે. જીવન માં ક્યારેક-ક્યારેક આપડે હતાશ થઇ જતા હોઈએ અને તેવા સમયે એક પ્રેરણાદાયક અથવા Motivational Quotes in Gujarati આપણ ને જીવન જીવવાની રાહ બતાવે છે. તો આવાજ કેટલાક જીવન માં ઉપયોગી થાય તેવા Quotes in Gujarati લઈને આવ્યો છું. 

Gujarati Quotes

જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ, તો તેને કોઈ લક્ષ્ય સાથે જોડો, લોકો કે વિચારો સાથે નહીં. - આલ્બર્ટ આઈન્સ્ટાઈન

ઇન્દ્રિયો પર વિજય ત્યારે જ સંભવ છે જયારે વિનયરૂપી સંપત્તિ હોય." - ચાણક્ય

-------------------------------------------

Gujarati Quotes on Friend or Friendship

દોસ્તી શીશે કી તરહ નાજુક હોતી હૈ,

એક બાર ટૂટને પર જોડી જા શક્તિ હૈ,

લેકિન દરારે હંમેશા મોજુદ રહતી હૈ.

_____________________________

Gujarati Quotes on Love

નજર અને નસીબનો પણ સુ સંયોગ છે સાહેબ, 

નજર પણ તેને જ પસંદ કરે છે જે નસીબમાં નથી હોતું.

____________________________

For more Quotes read full Article : Gujarati Quotes

100+ શ્રદ્ધાંજલિ Message in Gujarati | Condolence Message in Gujarati

શોકની લાગણી પ્રદાન કરવા માટે અહીં નીચે કેટલાક સુંદર શ્રદ્ધાંજલિ મેસેજ, Shradhanjali in Gujarati Words, Death Shradhanjali Message in Gujarati, શ્રદ્ધાંજલિ સંદેશ, Gujarati Shradhanjali Messages, Condolence Message in Gujarati, Death Shradhanjali SMS in Gujarati, શ્રદ્ધાંજલિ શાયરી, અને RIP Message in Gujarati આપેલ છે. જે તમને દિલગીરી વ્યક્ત કરવા માટે ઉપયોગી થશે.

-------------------------------------------

તમારા અચાનક વિદાય થી અમે ખરે-ખર દુઃખી છીએ. ભગવાન અમારી પ્રાર્થનાઓ તમારા વતી સ્વીકારે.

ઈશ્વર તમારી પવિત્ર આત્માને શાંતિ આપે🌷

--------------------------------------------

હું તમારા ભાઈના અવસાન પર, તમને અને તમારા પરિવારને મારુ હૃદયપૂર્વક વલણ વ્યક્ત કરું છું, તમારા ભાઈ હંમેશા આપણા હૃદયમાં રહેશે.

ભગવાન તેમની આત્મા ને મોક્ષ પ્રદાન કરે. 💐

100+ ગુડ મોર્નિંગ સુવિચાર, શુભ સવાર સુવિચાર, સુપ્રભાત સુવિચાર અને Good Morning Message in Gujarati

તમારા મિત્રો, પરિવારના સભ્યો અને તમારી દીકુને મોકલવા માટે અહીં નીચે કેટલાક સુંદર ગુડ મોર્નિંગ સુવિચાર, Gujarati Suvichar Good Morning, શુભ સવાર સુવિચાર, Good Morning Message in Gujarati, સુપ્રભાત સુવિચાર, Good Morning SMS in Gujarati અને ગુજરાતી સુવિચાર આપેલ છે. જે તમને સવારની શુભકામનાઓ પાઠવવા માટે મદદરૂપ થશે.

--------------------------------------------------------------

તમારા દિવસની શરૂઆત સ્મિત સાથે કરો, કારણ કે તમે ભાગ્યશાળી છો કે તમે એક નવો દિવસ જોયો.

💐 શુભ સવાર 💐

---------------------------------------------------------------

દુઃખ આપવાની ભલેને હોય બધામાં હોશિયારી...પણ ખુશ રહેવાની ખુદમાં હોવી જોઈએ તૈયારી...                                        

🌞 શુભ સવાર 🌞

----------------------------------------------------------------

એક નવા દિવસની સાથે નવી શક્તિઓ અને નવા વિચારો આવે છે.

🙏 સુપ્રભાત 🙏

Read Full Article :  Good Morning Message in Gujarati